શું છે G9 લાઈવન્યુઝ ?
G9 લાઈવન્યુઝ એક વર્તમાન રાજનીતી અને સામાજીક વ્યવસ્થાને કારણે ઉદભવતા ગુસ્સાથી ઉપર જઈને બગાવતનું પરિણામ છે. ગોળા પરનો માનવી વિચારે છે કંઈક અને બોલે છે કંઈક અને પાછુંં કરે છે કંઈક અલગ. પરંતુ અમે આ ત્રણે ને એક જ ગોળામાં બંધ કરીને બરાબર હલાવી ને મિક્ષ કરી દીધુ છે. અને નક્કી કર્યું કે જેવુ વિચારીયે તેવુ જ બોલીયે અને તે સિવાય ઘણુ બધુ.
G9 લાઈવન્યુઝ દેશની પહેલી એવી ગુજરાતી ન્યુઝ વેબસાઈટ છે, જે મોર્ડન છે. જે દિવસ ભરની દેશ અને દુનિયાની તમામ ખબરો ચલાવે છે પરંતુ એના અલગ અંદાજમાં 360 કવરેજ સાથે ક્વિઝ, પોલ અને વિડિઓ ફિચર્સ સાથે.
અમે દરેક ખબરો પાછળ નથી દોડતા પણ જે ખબરો લાવીયે જે એક નવા એંગલ થી પ્રસ્તુત કરીએ છીએ જેથી ખબર વાંચવા કે જોવા વાળાને પોતાને એક અલગ પ્રકારનું એટેચમેન્ટ ફીલ કરાવે છે.
The KBTV News and Publication Private Limited is one of the fastest growing digital media companies in Gujarat today. We started with a Digital Media (G9 Live News) in Gujarat in 2021.
અમારું ઠેકાણુ
3, Tarun Apartment, Near Gayatri Nagar
Ta. Bardoil, Dist. Surat Gujarat
ખબરો આપવા માટે સંપર્ક.
g9livenews@gmail.com
જાહેરાત આપવા માટે સંપર્ક.
addwithus@g9livenews.com