Friday, December 2, 2022

Home ગુજરાત રાજકોટ Murder Case : રાજકોટના જામકંડોરણામાં પતિએ જ કરી નાખી પત્નીની હત્યા

Murder Case : રાજકોટના જામકંડોરણામાં પતિએ જ કરી નાખી પત્નીની હત્યા

0
Murder Case : રાજકોટના જામકંડોરણામાં પતિએ જ કરી નાખી પત્નીની હત્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

રાજકોટ

રાજકોટના જામકંડોરણામાં પતિએ જ કરી નાખી પત્નીની હત્યા

Murder Case : પતિ પત્ની વચ્ચે થયેલ બબાલમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રામપર વાડીએ ખેત મજૂરી કરતા પતિએ કરી નાખી પત્નીની હત્યા. ક્રૂરતા પૂર્વક પત્નીના ગાળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી ઉતરી દીધી મોતને ઘાટ. ઘટના અંગેની જાણ થતાં જામકંડોરણા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી.

મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી. સમગ્ર બાબતે જામકંડોરણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. મહિલાના પરિવારની પોલીસ ફરિયાદ નોંધી લેવાઈ હોવાનું પણ સામે આવ્યું. હાલ પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Viral Video : બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Attack on Youngster : ઝઘડિયાના યુવાન પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી રોકડા રૂપિયા લઈને ફરાર
T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક
PFI News Updates : પીએફઆઈના સભ્યો યુવાનોને બ્રેઈનવોશ કરતી આવી ટ્રેનિંગ આપે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

ભાવનગર શહેરના દેસાઈ નગર ખાતે પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણી ના સમર્થનમાં પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ...

ભાવનગર શહેરના દેસાઈ નગર ખાતે પશ્ચિમના ઉમેદવાર જીતુ વાઘાણી ના સમર્થનમાં પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ https://youtu.be/6bmnaY1eoSk વિધાનસભાની ચૂંટણી ને લઈને રાજકીય પક્ષો દ્વારા...

Gujarat Election 2022 : ભાજપના વિકાસ રથને કોઈ રોકી શકશે નહીં : પુરુષોત્તમ રૂપાલા

બનાસકાંઠા ભાજપના વિકાસ રથને કોઈ રોકી શકશે નહીં : પુરુષોત્તમ રૂપાલા ડીસાના ઝેરડામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજાઈ Gujarat Election 2022 : ડીસા તાલુકાના ઝેરડા ગામે...

Voating Awareness : લાયન્સ ક્લબ જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું

જામનગર લાયન્સ ક્લબ જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું Voating Awareness : આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જામનગર માં લાયન્સ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us