Saturday, May 21, 2022

Home તાજા સમાચાર Bad Road Quality : ગઢડા બોટાદ રોડની દુર્દશાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ

Bad Road Quality : ગઢડા બોટાદ રોડની દુર્દશાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ

0
Bad Road Quality : ગઢડા બોટાદ રોડની દુર્દશાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બોટાદ

Bad Road Quality : ગઢડા બોટાદ રોડની દુર્દશાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ. ગઢડાથી જિલ્લા કક્ષાએ જોડતો રસ્તો મસમોટા ખાડાઓ અને એકદમ ખખડધજ હાલતમાં. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તા પર બેસીને ખાડામાં કર્યો મંત્રો સાથે યજ્ઞ. ગઢડા બોટાદ રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બેસીને રામધૂન બોલાવી કર્યો અનોખો વિરોધ.

ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતનાને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા રોષ. ભગવાન ભાજપના નેતાઓ અને તંત્રને સદબુધિધ આપે તેવા મંત્રો બોલી વિરોધ કરવામાં આવે. તંત્ર દ્વારા તાત્કાલિક રોડ બનાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us