Saturday, May 21, 2022

Home ગુજરાત Khel Mahakumbh 2022 : સુરેન્દ્રનગરના 20 થી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ રમવા સુરત પહોંચ્યા

Khel Mahakumbh 2022 : સુરેન્દ્રનગરના 20 થી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ રમવા સુરત પહોંચ્યા

0
Khel Mahakumbh 2022 : સુરેન્દ્રનગરના 20 થી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ રમવા સુરત પહોંચ્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં યંગ્ઝ ક્લબમાં ટેબલ ટેનિસ રમતા 20 થી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રમવા ગયા.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેકટર અને રમત ગમત અધિકારીઓના હસ્તે ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ખુલી મુકવામાં આવી.

Khel Mahakumbh 2022 : સુરેન્દ્રનગર યંગ્ઝ ક્લબમાં ટેબલ ટેનિસ રમતા ખેલાડી age group કેટેગરી પ્રમાણે 20 થી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ રમવા ગયેલ છે. જેમાં અશોક રાઠોડ, ચેતન સોલંકી, જીગ્નેશ સોલંકી, અમિત ખંધાર, જોગેશ રાવલ, વરસંગ લકુમ, બળવંત કંસારા, સંજય ઉમરાણીયા, નિકુંજ ઠક્કર, અવી ઠાકર, વહીદાબેન પાટીલ, અરુણાબેન મકવાણા, ઉષાબેન, સહિતના સુરેન્દ્રનગર યંગ્ઝ ક્લબ ખાતે રમતા 20 થી વધુ ખેલાડીઓ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો.

આ 2021 અને 2022 ની ગુજરાત ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના અને તાલુકાના ટેબલ ટેનિસના 1200 થી વધુ ખેલાડીઓ રમવા માટે પહોંચ્યા હતા અને આ રમતનો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અને સુરત જિલ્લાના કલેક્ટર આયુષ ઓક, તેમજ ગુજરાત સ્ટેટ એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પ્રમોદ ચૌધરી, રમત ગમત અધિકારી દીનેશ કદમ સહિતના આગેવાનો અને મહાનુભાવો 2021 અને 2022ના ખેલ મહાકુંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોના હસ્તે મંગલ દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરી રમત ગમતને ખુલ્લી મુકવામાં આવી હતી. તેમજ આ રમત ગમતમાં ખેલાડીઓને પ્રોત્સાહિત અને વેલકમ આવકાર કરવામાં આવ્યા હતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ ટેબલ ટેનિસ ગેમ રમીને ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ માટે રમત ખુલ્લી મુકવામાં આવી હતી.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us