
ભરૂચ
ભરૂચ ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને કિશાન એગ્રોફેડ પ્રો.કં.લિ. ની વાર્ષિક સભા યોજાઈ.
Yearly Meeting : ડૉ બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે સામાજિક વનીકરણ વિભાગ અધ્યક્ષતામાં કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ની વાર્ષિકસા. સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અધ્યક્ષ તરીકે
(૧) અગ્ર મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ગાંધીનગર રામકુમાર.
(૨) મુખ્ય મહેમાન સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ડૉ કે શશીકુમાર.
(૩) અતિથિ વિશેષ નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ઉર્વશી બેન પ્રજાપતિ.
(૪) નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, નવસારી, સુરત, નર્મદા.
(૫) એમ.પી.ઓના પ્રમુખ ગિરીશભાઇ પટેલ અને ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ તેમજ ડાયરેક્ટર ઓ હાજર રહ્યા હતા.
સામાજિક વનીકરણ વિભાગના અને કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડની અધ્યક્ષતાવાળી માર્ગદર્શન હેઠળ માહિતી આપવામાં આવી હતી જેમાં સામાજિક નાયબ વન સંરક્ષક વિભાગ, ભરૂચ ઉર્વીશી પ્રજાપતિ દ્વારા ભવિષ્યમાં ખેડૂતો હિતલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે અને ખેડૂતોની પડતી અગવડ અને તેના નિવારણ માટેની ચર્ચા કરી હતી અને એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડના ૩૦૦-૪૦૦ ખેડૂત સભાસદોને શેર સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
વધુમાં એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડના ડાયરેક્ટર રતિલાલ ભાઈ રોહિત ઝઘડીયા અને ખેડૂત આગેવાન મહેશભાઈ વસાવા ઝઘડીયા એ જણાવ્યું કે આગામી સમયમાં એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂતો માટે હિતલક્ષી તેમજ ખેડૂતોની પડતી અવગડ ને દૂર કરી શકાય એના માટે એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ભવિષ્યમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે સૌ ખેડૂત મિત્રો એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ સાથે જોડાય એવી અપિલ કરી છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા