Monday, June 27, 2022

Home આરોગ્ય Alert: જામનગરમાં વીજળી કાપની વચ્ચે કાળઝાળ ગરમીમાં નોંધ લેવા જેવો કિસ્સો

Alert: જામનગરમાં વીજળી કાપની વચ્ચે કાળઝાળ ગરમીમાં નોંધ લેવા જેવો કિસ્સો

0
Alert: જામનગરમાં વીજળી કાપની વચ્ચે કાળઝાળ ગરમીમાં નોંધ લેવા જેવો કિસ્સો
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

જામનગર

આજે બપોરે જામનગર શહેરમાં તળાવની પાળે આરટીઓ વાળા ઢાળીયા પાસે એક વૃદ્ધ ચક્કર આવતાં રોડ ઉપર ફસડાઈ પડ્યા અને મોઢા માં થી લોહી નીકળતું હોય બેશુધ્ધ થઈ જતાં રાહદારીઓ દ્વારા માથાં પર પાણી છાંટી ભાન માં લાવવા પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક લોકોની નજર પડતા તાત્કાલીક 108 ને ફોન કરતાં ૧૦૮ની ટીમ તાત્કાલિક ધોરણે દોડી આવી ડોક્ટર સ્ટાફની પૂછપરછ કરતા આ અજાણ્યા વ્યક્તિની ઓળખ થયેલ નથી જેને વૃદ્ધ ને સારવાર અર્થે જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વર્તમાન સમયે કાળઝાળ ગરમી અને ૩૫ થી ૪૦ જેવા ટેમ્પરેચર વખતે અનેક લોકોના શ્વાસ મુંઝાય છે પરસેવે રેબઝેબ થાય છે તેમાં આવા કિસ્સા પણ ચિંતાજનક છે. ચિકિત્સકોના માર્ગદર્શન મુજબ જરૂરિયાત ન હોય તો બપોરના સમય બિમાર લોકો એ . ગર્ભાવસ્થા વાડા સ્ત્રીઓ નાના બાળકોએ વૃદ્ધોએ તડકામાં જવું નહીં પરંતુ જરૂરિયાત બહુ ખરાબ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કામસર લોકોને ઘરની બહાર પોતાની જરૂરિયાતો ખરીદ વેચાણ કે કામ અર્થે જવું જ પડતું હોય તેવા સમયે આવા દુર્ઘટનાગ્રસ્ત બનાવ બને તે ચિંતાનો વિષય છે.

+3
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Press Conference : અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ

અરવલ્લી અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી Press Conference : 25 જૂન 1975નાં રોજ ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદી હતી. 635 દિવસ...

CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ડીસાની મુલાકાતે, જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ

બનાસકાંઠા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ડીસાની મુલાકાતે જિલ્લાનું વહીવટી તંત્ર ખડેપગે થઈ ગયું CM Bhupendra Patel : શાળા પ્રવેશોત્સવ નિમિતે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...

School Entrance Ceremony : ભાભરના ચેમ્બુવા નવા પ્રા. શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા...

બનાસકાંઠા ભાભર તાલુકાના ચેમ્બુવા નવા પ્રા. શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ યોજાયો School Entrance Ceremony : ભાભરના ચેમ્બુવા જૂના પ્રા. શાળા પ્રવશોત્સવ યોજાયો. આ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us