
અરવલ્લી
લાયસન્સ વિના કોપીરાઈટ કરતા હોવ તો ચેતી જજો…!
મોડાસા, તા. 15 : મોબાઇલ ડાઉનલોડીંગ, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ, ફોટો સ્ટુડીયો, એડીટીંગ ગુજરાત રાજ્યના તમામ જીલ્લા અને દિવ દમણ, દાદરાનગર હવેલી તથા સિલ્વાસાને સૂચિત કરવામાં આવે છે કે સુપર મ્યુઝીક એન્ટરપ્રાજ સાથે જોડાયેલી કંપનીના પેપર લાઇસન્સ જેવા કે મોબાઇલ ડાઉનલોડીંગ, એસ.ડી. કાર્ડ પેન ડ્રાઇવ, ડી.જે. સાઉન્ડ સિસ્ટમ, ફોટો સ્ટુડીયો, એડીટીંગ કરતા કરાવતા ઇસમો અમારા લાઇસન્સ વગર ધંધો કરી રહ્યા છે.
તેવા ઇસમો સાથે કાયદેસરની કાર્યવાહી કરવા / કરાવડાવવા અમારી કંપનીના કર્મચારીઓની નિમણૂંક કરેલ છે જે કોઇ વ્યકિત પેઢી / સંસ્થા લાઇસન્સ વગર ધંધો કરતા હશે તો આવા ઇસમો વિરૂધ્ધ અમારી કંપનીના કર્મચારી કોપી રાઇટ એકટ ૧૯૫૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા / કરાવવા નિમણૂંક કરવામાં આવેલ છે, તો ઉપરોકત તમામ એ દિન-૭ માં અમારી કંપનીના કર્મચારી અથવા અમારી કંપનીની ઓફિસેથી લાઇસન્સ મેળવી લેવું. મેળવ્યા વગર
તેમ છતાં પણ જે વ્યક્તિ પેઢી સંસ્થા લાઇસન્સ લેવામાં અસમર્થ જણાશે તો તેમની વિરૂધ્ધ કોપીરાઇટ એકટ ૧૯૫૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે : SUPER MUSIC ENTERPRISES.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
UP અને MP બાદ હવે ગુજરાતમાં પણ આરોપીઓની સંપત્તિ પર ચાલ્યું બુલડોઝર
BIG BREAKING : કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે