Saturday, October 8, 2022

Home ગુજરાત Big Breaking : બિહારમાં મોદી-શાહને મોટો ઝટકો, JDU અને BJP નું ગઠબંધન તૂટ્યું

Big Breaking : બિહારમાં મોદી-શાહને મોટો ઝટકો, JDU અને BJP નું ગઠબંધન તૂટ્યું

0
Big Breaking : બિહારમાં મોદી-શાહને મોટો ઝટકો, JDU અને BJP નું ગઠબંધન તૂટ્યું
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બિહાર

Big Breaking : મળતી માહિતી અનુસાર બિહારની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. JDU-BJP નું ગઠબંધન તૂટ્યું છે. આ પહેલા જેડીયુ અને બીજેપીએ 2020ની ચૂંટણી સાથે મળીને લડી હતી. આ ચૂંટણીમાં ઓછી સીટો આવ્યા બાદ પણ નીતીશ કુમારને બીજેપીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ બંને દળો વચ્ચે ક્યાંક ને ક્યાંક અટકળો ચાલી રહી હતી. કેટલાય એવા મુદ્દાઓ હતા, જ્યાં બંને પાર્ટીના નેતાઓ અલગ-અલગ નિવેદનો કરતાં જોવા મળ્યા હતા. ત્યારે માત્ર 2 વર્ષ પહેલા જ બનેલું આ ગઠબંધન તૂટતાં બિહારનું રાજકારણ ગરમાયું છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Accidental News : કાંકણપુરથી છકડીયા જતા રોડ પર છકડો વીજપોલ સાથે અથડાયો

પંચમહાલ કાંકણપુરથી છકડીયા જતા રોડ પર વેલવડ ચોકડી પાસે છકડો લાઈટના થાંભલે થોકાયો. Accidental News : છકડીયાથી કાંકણપુર તરફ જતો છકડો વેલવડ ચોકડી પાસે સાઈડમાં ઘૂસી...

Murder Case : દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનના પિતાની પથ્થર-ધોકા મારી કરપીણ હત્યા

બનાસકાંઠા દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનના પિતાની પથ્થર-ધોકા મારી કરપીણ હત્યા રાત્રે ખેતરમાં રખોપું કરવા નિકળેલા યુવકની અજાણ્યા હે શખ્સ હત્યા કરી દાંતીવાડાના ડેરી ગામમાં રાત્રે ખેતરે...

Navratri 2022 : પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ ગોધરા ખાતે નવરાત્રીનું ભવ્ય...

પંચમહાલ Navratri 2022 : પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ, ગોધરા ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના આયોજક ગોધરાના...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us