
બોટાદ
Murder Mystery : નાના પાળીયાદ ગામના અપહરણ થયેલા યુવાનની ચોટીલાના મોરસલ ગામની સીમમાંથી લાશ મળી. ચોટીલા તાલુકાના પીપરાળી રોડ પર મોરસલ ગામની સીમમાંથી દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામના રણછોડભાઈ ધારીયા નામના યુવકનું પાચ દિવસ પૂર્વે અપહરણ થયું હતું.
પોલીસે અપહરણ કરનારા શખ્સોની ધરપકડ કરી પુછપરછ દરમિયાન યુવાનની હત્યા કર્યાનું બહાર આવ્યુ. મુકેશ ઓળકિયા અને અજય ઓળકિયા સહિતના શખ્સોએ યુવાનનુ અપહરણ કરી હત્યા નિપજાવી હતી. ઝડપાયેલ બે શખ્સોને પોલીસે ધટના સ્થળે લાવી યુવકની લાશને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે