
મહુવા
મહુવાની મંગલમૂર્તિ વિદ્યાલયમાં ધોરણ 4 નાં અભ્યાસ ક્રમ શરૂ રાખીને બાળકોના આરોગ્ય સાથે ચેડાં. આજરોજ સવારે મંગલ મુર્તિ વિદ્યાલયમાં રિયાલીટી ચેક કરતા તેમાં બંધ બારણે ધોરણ 4 વિધાર્થીઓને ખચોખચ બેસાડીને આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા.
ત્યારે શિક્ષકઓ લુલો બચાવમાં કહ્યું કે અમોએ હોમવર્ક માટે બોલાવ્યા છે. શું હોમવર્કનાં નામે બંધ બારણે અભ્યાસ શરૂ હતો. તમામ શિક્ષકોએ માસ્ક પહેરૂયા વગર શિક્ષણ આપી રહ્યા હતા. તેમજ અન્ય શિક્ષકો કહી રહ્યા હતા કે અમારે ન પહેરવાનું હોય તેમ કહી રહ્યા હતા તેમજ કોને પુછી પ્રવેશ કર્યો છે તેવો. સવાલ કર્યો હતો. તેમજ ધોરણ 9/10 ના વિધાર્થીઓને એક બેન્ચ ઉપર 3 બાળકોને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કર્યો હતો.
Mahuva gurukul school ane Anya school ma pan tapas karya jevi chhe, uniform paherya vagar Amuk school LKG thi lai ne std 9 sudhi bolave chhe
નમ્ર વિનંતી છે આ પત્રકાર ને… શું તમે મહુવા માં ચાલતા ટ્યુશન ક્લાસ માં એક આંટો મારી શકશો…??
su problem che call karo 9824978834