Friday, December 2, 2022

Home ગુજરાત Business Tax Reconciliation Scheme : જો તમારો પગાર 12 હજાર કે તેથી વધુ છે, તો તમે રૂ. 200 વેરો ભરવાપાત્ર છો

Business Tax Reconciliation Scheme : જો તમારો પગાર 12 હજાર કે તેથી વધુ છે, તો તમે રૂ. 200 વેરો ભરવાપાત્ર છો

0
Business Tax Reconciliation Scheme : જો તમારો પગાર 12 હજાર કે તેથી વધુ છે, તો તમે રૂ. 200 વેરો ભરવાપાત્ર છો
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના જાહેર.

રૂ. 12000 કે તેથી વધુ પગારદારો રૂ. 200 વેરો ભરવાપાત્ર

જે લોકો વેરો ન ભરી શકે તે માટે વેરા સમાધાન યોજના જાહેર

જુદા જુદા ચાર કેટેગરીના વ્યાવસાયિકો માટે સમાધાન યોજના

Business Tax Reconciliation Scheme : રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના 2022 ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ. 12,000 કે તેથી વધુ પગાર ધરાવતા વ્યક્તિઓ રૂ. 200 નો વ્યવસાય વેરો ભરવાપાત્ર રહેશે. આ વ્યવસાય વેરા સમાધાન યોજના 31 ડિસેમ્બર 2022 સુધી અમલી રહેશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે લોકો વેરો ન ભરી શકતા હોય તેવા લોકો માટે વ્યવસાય વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં જુદા જુદા ચાર કેટેગરીના વ્યવસાયિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને માટે નાણાં વિભાગ દ્વારા સમાધાન વેરા માટેનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ પરિપત્ર અનુસાર 12,000 કે તેથી વધુ પગાર ધરાવનાર વ્યક્તિ રૂ. 200 વેરો ભરવા માટે પાત્ર ગણાશે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Viral Video : બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Attack on Youngster : ઝઘડિયાના યુવાન પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી રોકડા રૂપિયા લઈને ફરાર
T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક
PFI News Updates : પીએફઆઈના સભ્યો યુવાનોને બ્રેઈનવોશ કરતી આવી ટ્રેનિંગ આપે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Liquor Seized : થરાદની ખોડા બોર્ડર પરથી પોષડોડા બાદ 16.20 લાખનો વિદેશી દારૂ ભરેલું...

બનાસકાંઠા થરાદની ખોડા બોર્ડર પરથી પોષડોડા બાદ 16.20 લાખનો વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું. Liquor Seized : થરાદ ખોડા પોલીસ ચેકપોસ્ટ પર એક દારૂ ભરી ટ્રેલર...

Gujarat Election 2022 : જુનાડીસા અને શેરગઢના તાલુકા ડેલીગેટ તેમજ આપના કાર્યકરો ભાજપમાં જોડાયા

બનાસકાંઠા જુનાડીસા અને શેરગઢના તાલુકા ડેલીગેટ તેમજ આપના કાર્યકરો ભાજપમાં જોડાયા જુનાડીસા હાઇવે ઉપર ભાજપની જન સભા યોજાઈ Gujarat Election 2022 : ડીસા તાલુકાના જુનાડીસા ગામે ભારતીય...

Gujarat Election 2022 : જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રનો મતદાર જાગૃતિ...

જામનગર જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રનો મતદાર જાગૃતિ માટેનો નવતર પ્રયાસ શોપિંગ મોલ, એલ.આઈ.સી., ગેસ સિલિન્ડર, વીજ તથા ટેલિફોનના બિલ વગેરે પર મતદાન...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us