Saturday, May 21, 2022

Home ગુજરાત Chitrakut Award : મોરારીબાપુએ ગુજરાતભરમાંથી 66 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સમ્માનિત કર્યા

Chitrakut Award : મોરારીબાપુએ ગુજરાતભરમાંથી 66 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સમ્માનિત કર્યા

0
Chitrakut Award : મોરારીબાપુએ ગુજરાતભરમાંથી 66 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સમ્માનિત કર્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

મહુવા

ગુજરાતભરમાંથી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 66 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સમ્માનિત કર્યા

Chitrakut Award : વર્ષ 2000થી ચિત્રકુટધામ તલગાજરડા ખાતે મોરારીબાપુ દ્વારા સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી તેઓની વંદના કરવામાં આવે છે. જેમાં ગયા વર્ષે કોરોનાકાળ હોવાથી કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ગત વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના મળી રાજ્યના તમામ જિલ્લામાં એક એક શિક્ષકની પસંદગી કરી કુલ 66 શિક્ષકોને પ્રતિમા, રામનામયુ અને 25 હજાર રૂપિયા પ્રદાન કરી વંદના કરવામાં આવી હતી. નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો મૂલ્યવાન લેખાય છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ પૂજ્ય મોરારીબાપુ અને જાળીયા વાળા સીતારામબાપુ વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ તલગાજરડા કેન્દ્રવતી શાળા ખાતે રાખવામાં આવ્યો હતો. શિક્ષક ભાઈ-બહેનોની પૂજ્ય મોરારી બાપુ દ્વારા વંદના કરવામાં આવી સાથે બે વર્ષમાં નિવૃત્ત થનાર શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us