Saturday, May 21, 2022

Home તાજા સમાચાર Pradhan Mantri Awas Yojana : શહેરા નગરમાં બંને માજી નગરપાલિકા પ્રમુખ વચ્ચે થઈ તકરાર

Pradhan Mantri Awas Yojana : શહેરા નગરમાં બંને માજી નગરપાલિકા પ્રમુખ વચ્ચે થઈ તકરાર

0
Pradhan Mantri Awas Yojana : શહેરા નગરમાં બંને માજી નગરપાલિકા પ્રમુખ વચ્ચે થઈ તકરાર
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

શહેરા નગરમાં બંને માજી નગરપાલિકા પ્રમુખ વચ્ચે તકરાર થઈ

Pradhan Mantri Awas Yojana : શહેરા નગરપાલિકાના માજી પ્રમુખ નારાયણ સુભાષચંદ્ર સોની દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે માલીવાડામાં રહેતા વિશાલ ચંદ્રકાંત પાઠકે પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં આવાસની જગ્યાએ રહેણાંકની જગ્યાએ વેપારમાં ઉપયોગ થાય એટલે કે વાણિજ્ય હેતુસરની બે દુકાન તથા ઉપરના માળે મકાન ભાડે આપવા માટે બનાવ્યું છે. માજી પ્રમુખનો આરોપ છે કે વિશાલ પાઠકે આ યોજનાનો ગેરલાભ ઉઠાવી સરકાર સાથે છેતરપિંડી કરી છે. તથા આ મકાન બનાવવા માટે સરકાર દ્વારા હેન્ડપંપ લગાવવામાં આવ્યો હતો, જેની મદદની અંદાજિત 50 થી 100 ઘરોને પીવાનું પાણી તથા વપરાશ માટેનું પાણી પૂરું પડતું હતું.

પરંતુ માજી પ્રમુખ એવા પ્રેમિલાબેન ચંદ્રકાંત પાઠક દ્વારા આ હેન્ડપંપની જગ્યાએ અનધિકૃત દબાણ કરવાનું કૃત્ય કરેલ છે તેથી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માટેની વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ઉપરાંત આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે માલીવાડ વિસ્તારમાં પોતાનું મકાન હોવાથી માજી નગરપાલિકા પ્રમુખ નારુભાઈ સોનીના ભાઈ રીતેશભાઈ સોની ઉર્ફે ગોપુભાઈ સોની પોતાના ઘરે કામ અર્થે ગયા હતા ત્યાં બાજુમાં માજી નગરપાલિકા પ્રમુખ પ્રેમલતાબેન ચંદ્રકાંત પાઠક સાથે સામાન્ય વાતમાં ઉગ્ર બોલાચાલી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી વિગતો અનુસાર શહેરા નગરમાં સ્વામિનારાયણ મંદિરના માલીવાડ વિસ્તારમાં ઉમાજી નગરપાલિકા પ્રમુખ પાઠક પોતાના પુત્ર નામે વિશાલકુમાર ચંદ્રકાંત પાઠકના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની જગ્યા રહેણાંક જગ્યા ઉપર વેપાર ધંધા રોજગારનો ઉપયોગ થાય તેઓ સ્થાનિક રહીશો અને લાગી રહ્યું છે. માજી નગરપાલિકાના પ્રમુખના પુત્ર વિશાલકુમાર ચંદ્રકાંત પાઠકે પણ પોતે જણાવ્યા અનુસાર અમોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાન બનાવી છે તેઓ પોતે પણ જણાવ્યું હતું.

માલીવાડ આ વિસ્તારમાં અગાઉના સમયમાં સો મકાનોને પાણી પૂરું પાડે તે માટે સરકાર શ્રી દ્વારા હેડ પંપ હતો હેડ પંપની પણ હાલની પોઝિશનમાં કાઢી નાખવામાં આવ્યો છે. શહેરા નગરમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક દબાણો છે આવનારા સમયમાં શહેરા નગરપાલિકા આના ઉપર કાર્યવાહી ક્યારે કરશે કેવું નગરમાં લોકમુખે ચર્ચાનો વિષય બન્યો.

સમગ્ર ઘટનાને લઇને માજી નગરપાલિકા પ્રમુખ નારાયણભાઈ સુભાષચંદ્ર સોની ઉર્ફે નારૃભાઈ નગરપાલિકા શહેરા માજી પ્રમુખ તેઓએ પોતાની અરજીમાં શહેરા મતવિસ્તારના 124 ના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ શહેરા મામલતદાર શ્રી શહેરા પ્રાંત અધિકારીશ્રી પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી ગાંધીનગર ચેરમેન મ્યુનિસિપલ ફાનન્સ બોર્ડમા રજૂઆત કરીશું તેવી પણ જાણ કરી હતી હવે તો નગર પાલિકાઅને સરકાર શ્રીક્યારે આના ઉપર કાર્યવાહી થશે તેઓ લોકમુખે ચર્ચાનો વિષય થયો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us