Monday, June 27, 2022

Home ક્રાઇમ ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

0
ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં  તીક્ષ્ણ હથિયારો વડે હુમલો
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે એક પડોશીએ કર્યો એક પડોશી પર તિક્ષણ હથિયારો વડે હુમલો

મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરમાં આવેલ કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે કરાયો તિક્ષણ હથિયારો વડે હુમલો એક પડોશીએ એક પડોશી ઉપર કર્યો તિક્ષણ હથિયારો વડે હુમલો


વારંવાર હેરાન પરેશાન કરતો શખ્સ આજે ઈફતીયારખાન યાસીનખાન પઠાણને છરી વડે ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો ઈફતીયાર ખાન યાસીન ખાન પઠાણને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Star Link : કચ્છ લખપત તાલુકાના ગામોના વિસ્તારમાં અદભૂત નજારો જોવા મળ્યો

કચ્છ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોના વિસ્તારમાં અદભૂત નજારો જોવા મળ્યો સમગ્ર કચ્છમાં જોવા મળી સ્ટાર લિંક Star Link : પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના ગામોના લોકો...

International Yoga Day : ખેડબ્રહ્માના શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

સાબરકાંઠા આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની ભવ્ય ઉજવણી શેઠ કે.ટી.હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી. International Yoga Day : જેમાં ખેડબ્રહ્મા ન.પાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ,...

Mining Department Raid : ખાણખનીજ વિભાગ અને શહેરા પોલીસે રેતી ચોરી કરતા બે ટેક્ટ્રર...

પંચમહાલ શહેરા તાલુકાના નાડા ગામમાં આવેલ પાનમ નદીના પટમાંથી બે ટેક્ટ્રર ઝડપી પાડતી જિલ્લા ખાણખનીજ અને શહેરા પોલીસ Mining Department Raid : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us