Saturday, May 21, 2022

Home તાજા સમાચાર Cyclothon 2022 : ભાવનગરમાં સાક્ષર ભારત અભિયાન અંતર્ગત સાયકલોથોન 2022 નું આયોજન

Cyclothon 2022 : ભાવનગરમાં સાક્ષર ભારત અભિયાન અંતર્ગત સાયકલોથોન 2022 નું આયોજન

0
Cyclothon 2022 : ભાવનગરમાં સાક્ષર ભારત અભિયાન અંતર્ગત સાયકલોથોન 2022 નું આયોજન
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

Cyclothon 2022 : ભાવનગરની સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા ગુજરાત દિન નિમિતે સાક્ષર ભારત અભિયાન અંતર્ગત સાયકલોથોન ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલોથોનના 30 કી.મી લોંગ રૂટમાં 250 અને 14 કી.મી શોર્ટ રૂટમાં 2100 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

એએસપી સફીન હસને ફ્લેગ ઓફ આપી સાયકલોથોનની શરૂઆત કરાવી હતી. આ સાયકલોથોનમાં ૮ વર્ષના નાના ભૂલકાઓથી લઈને ૮૦ વર્ષના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને ટીશર્ટ, કેપ, સર્ટિફિકેટ તેમજ 1 થી 15 ક્રમાંક સુધીના ભાઈ બહેનોને ઈનામ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us