Saturday, October 8, 2022

Home તાજા સમાચાર Cyclothon Program : મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

Cyclothon Program : મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

0
Cyclothon Program : મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર

Cyclothon Program : મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી સાયક્લોથોનને કિશોરસિંહ ઝાલા અને ડો.રૂદ્રદત્તસિંહ ઝાલા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાયક્લોથોનમાં ૭ વર્ષના બાળકથી લઇ ૭૦ વર્ષના વૃદ્ધોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. સુરેન્દ્રનગર શ્રત્રિય સમાજ યુવા પ્રમુખ પ્રતીકસિહ રાણા, છત્રપાલસિંહ ઝાલા સાયક્લોથોનમાં જોડાયા.

અંગદાન મહાદાન એ સૂત્રને સાર્થક કરવા તેમજ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. આર્ટ્સ કોલેજથી શરૂ થયેલ સાયક્લોથોન શહેરના મુખ્ય માર્ગો પર ફરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઇ.

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Congress Leader Joined AAP : 35 વર્ષ કોગ્રેસમાં સેવા આપનાર અમદાવાદનાં દિગ્ગજ નેતા ‘આપ’માં...

અમદાવાદ Congress Leader Joined AAP : ગુજરાત કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા. કોંગ્રેસની પહેલી હરોળના દિગ્ગજ નેતા કોંગ્રેસ ગુહમંત્રી પૂર્વ...

Public Health Center : પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

પંચમહાલ https://youtu.be/ICLXwQi4140 પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા સામૂહિક આરોગ્ય...

Big News : ડેડિયાપાડા BTPમાં મોટો ભૂકંપ : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

નર્મદા https://youtu.be/ON0zroaGwCs Big News : ડેડિયાપાડા બીટીપીમાં મોટો ભૂકંપ ચૈતર વસાવાએ બીટીપી તેમજ બીટીટીએસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા. નીચે આપેલ લિન્ક...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us