
ભરૂચ
ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા મંજૂર થયેલ કામના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.
Work Order Distribution : ભરૂચ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની યોજના હેઠળ મંજૂર થયેલ કામના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા.તારીખ ૬ ઓક્ટોબર ગુરુવારે ઝઘડીયા તાલુકા પંચાયત દ્વારા ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની યોજના હેઠળ મંજૂર થયેલ કામના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા.
જેમાં તાલુકા પંચાયત વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન દિનેશભાઈ વસાવા, ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને તાલુકા પંચાયત સભ્યોની હાજરીમાં તાલુકા પંચાયત અંતર્ગત આવતી વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોને મંજૂર થયેલ કામના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૨ અંતર્ગત કુલ ૫.૬૪ લાખના ૧૮૨ મંજૂર થયેલ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા