
અરવલ્લી
Private Sector : અરવલ્લી જિલ્લામાં ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ અને રોજમદારોનું થઈ રહ્યું છે શોષણ. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા કામન કલાકો કરતા વધુ સમય કામ કરાવી રહેલા ખાનગી ક્ષેત્રના માલિકો. જિલ્લાના વડામથક મોડાસામાં આવેલા મોટાભાગના ખાનગી સ્થળોએ નોકરી કરતા કર્મીઓને નિયમ મુજબ લગુત્તમ વેતન પણ ચુકવવામાં આવતું ન હોવાની બુમરાણ.
શારીરિક શ્રમની સાથે સાથે માનસિક શ્રમ પણ કરાવતા માલિકો સામે તપાસ જરૂરી. મોડાસા – ડુઘરવાડા રોડ પર આવેલી હોટલો, ઓટોમોબાઇલ ક્ષેત્રો અને અન્ય સ્થળોની ઓચિંતી તપાસ કરી કાયદેસર પગલાં લેવામાં આવે તો જિલ્લામાં પોતે વગદાર અને “મોટાભા” બની ગયા હોવાની તુમાખી રાખતા લોકોની શોષણ નીતિનો જરૂર પરદાફાશ થઈ શકે. વહીવટીતંત્ર “ગુલાબી ચશ્મા” પહેર્યા વિના કામગીરી કરે તો અનેક શ્રમજીવી ઓના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થશે.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Lata Deenanath Mangeshkar Award : વડાપ્રધાન મોદી પ્રથમ ‘લતા દીનાનાથ મંગેશકર’ પુરસ્કારથી સન્માનિત
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે