
કચ્છ
Eid E Milad :તારીખ 9 /10 /22 ના રોજ ઈદે મિલાદ નિમિત્તે શાંતિપૂર્વક તહેવાર ઉજવાય તે માટે ગતરોજ ગાંધીધામમાં મહેરબાન પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબની સાથે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ એલ.સી.બી. સ્ટાફ, જિલ્લા ટ્રાફિક સ્ટાફ તથા હેડકોટર પોલીસ સ્ટાફ દ્વારા નીકળનાર જુલુસ રૂટ ઉપર વાહનો સાથે ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Viral Video : બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Attack on Youngster : ઝઘડિયાના યુવાન પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી રોકડા રૂપિયા લઈને ફરાર
T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક
PFI News Updates : પીએફઆઈના સભ્યો યુવાનોને બ્રેઈનવોશ કરતી આવી ટ્રેનિંગ આપે છે