Saturday, October 8, 2022

Home ગુજરાત છોટા ઉદેપુર Vishwa Adivasi Diwas : બોડેલી તાલુકામાં ટીમલીના તાલે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

Vishwa Adivasi Diwas : બોડેલી તાલુકામાં ટીમલીના તાલે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

0
Vishwa Adivasi Diwas : બોડેલી તાલુકામાં ટીમલીના તાલે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

છોટા ઉદેપુર

9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બોડેલી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Vishwa Adivasi Diwas : છોટા ઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં આદિવાસી દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોડેલી તાલુકાના આદિવાસીઓ દ્વારા આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા. આદિવાસી વેશભૂષા સાથે આદિવાસીઓ દ્વારા ટીમલીના તાલે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈને રેલી યોજાઇ. મુસ્લિમ સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકોને ફુલહાર કરવામાં આવ્યા અને ગુલાબના ફૂલના મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું. બોડેલીના ગોપેશ્વર મંદિરથી બોડેલી નગરના વિવિધ માર્ગો પર આદિવાસી સમાજના લોકોની રેલી ઉત્સાહપૂર્વક ધામધૂમથી યોજાઈ.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Cocaine Nabs : મુંબઈ એરપોર્ટ પર અંદાજિત રૂપિયા 9.8 કરોડનું કોકેન જપ્ત

મુંબઈ મુંબઈ એરપોર્ટ પર અંદાજિત 9.8 કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું. Cocaine Nabs :એડિસ અબાબાથી ઈથિયોપિયન એરલાઈન્સની ફ્લાઈટ મારફતે એક પ્રવાસી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ...

Indian Student Murdered : અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા

આંતરરાષ્ટ્રીય અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા શીખ પરિવારના 4 લોકોની હત્યા કર્યા બાદ હવે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે Indian...

WHO Alert : ભારતમાં કફ સિરપ બનાવતી કંપનીએ 66 બાળકોની હત્યા કરી?

નવી દિલ્હી ભારતમાં કફ સિરપ બનાવતી કંપનીએ 66 બાળકોની હત્યા કરી? WHO દ્વારા મેડિકલ એલર્ટ જારી WHO Alert : WHO એ તેના રિપોર્ટમાં આ પ્રોડક્ટ વિશે...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us