Saturday, October 8, 2022

Home ગુજરાત બનાસકાંઠા Hit And Run : ડીસામાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બે ને અડફેટે લીધા

Hit And Run : ડીસામાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બે ને અડફેટે લીધા

0
Hit And Run : ડીસામાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બે ને અડફેટે લીધા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા

ડીસામાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બે ને અડફેટે લીધા

Hit And Run : ડીસામાં હિટ એન્ડ રનની ઘટના: સાંઇબાબા મંદિર આગળ કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાવતાં બંને ઈજાગ્રસ્ત. કાર ચાલક કાર મૂકીને ફરાર ડીસામાં સાંઇબાબા મંદિર આગળ ગઈકાલે બુધવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કાર ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો ડીસાના રિસાલા ચોક પાસે આવેલા મહાવીર દર્શન ફ્લેટમાં રહેતા અશોકભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ શાહ મોડી રાત્રે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા અને સાંઇબાબા મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો કારના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર બંને લોકો ફંગોળાઈને રોડ પર પટાકાયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેની તબિયત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Death during Garba : ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત,હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ...

રાષ્ટ્રીય મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત, પુત્રને હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ મોત. Death during Garba: આ પહેલા,...

Election Commission Of India : 6 રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત

રાષ્ટ્રીય 6 રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત 6 રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત, 3 નવેમ્બરે મતદાન; જાણો પરિણામ ક્યારે આવશે Election Commission Of...

Uttarkashi Avalanche : ઉત્તરકાશી દુર્ઘટના : અત્યાર સુધી 19 પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા

ઉત્તરાખંડ Uttarkashi Avalanche : ઉત્તરકાશી હિમપ્રપાત : અત્યાર સુધીમાં 19 પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા, 10 હજુ પણ ગુમ, હિમવર્ષા બચાવમાં અવરોધ રેસ્ક્યૂ ટીમોએ ગુરુવારે ઉત્તરકાશીના ડોકરાણી...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us