
સુરત
મહુવા તાલુકામાં ભુસ્તર વિભાગની કાર્યવાહી યથાવત ઓડચ ગામે કરી રેડ.
Bhustar Department Continued : મહુવા તાલુકામાં ભુસ્તર વિભાગ રેડ કરી લોખોના મુદ્દામાલ કબજે કરી ગેરરીતિ આચરતા રોયલ્ટી ચોરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા પર સપાટા બોલાવી રહી છે.મહુવા તાલુકામાં ભુસ્તર વિભાગ દ્વારા ઓડચ ગામે રેડ કરવામાં આવી હતી.પૂર્ણા નદીમાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ખનન પર ભુસ્તર વિભાગે રેડ કરી પૂર્ણા નદીમાં ચાલતી બે યાંત્રિક નાવડી એક ટ્રક મળી કુલ્લે 12 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા મહુવા તાલુકાની અનેક નદીઓમાં રેતી ખનન કરતા રેતી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા