Saturday, October 8, 2022

Home ગુજરાત જામનગર Tribute to Shaheed Jawan : શહીદ જવાન રવિન્દ્રકુમાર પાસવાનની જામનગરમાં નીકળી અંતિમ યાત્રા

Tribute to Shaheed Jawan : શહીદ જવાન રવિન્દ્રકુમાર પાસવાનની જામનગરમાં નીકળી અંતિમ યાત્રા

0
Tribute to Shaheed Jawan : શહીદ જવાન રવિન્દ્રકુમાર પાસવાનની જામનગરમાં નીકળી અંતિમ યાત્રા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

જામનગર

માં ભૌમની રક્ષા કરતાં શહીદ થયેલા ઇન્ડિયન આર્મીનાં સિગ્નલ રેજીમેન્ટના લાંશ નાયક રવિન્દ્રકુમાર પાસવાનની જામનગર શહેરમાં નીકળી શ્મશાન યાત્રા

Tribute to Shaheed Jawan : જામનગર શહેરમાં ગતરોજ સવારે ૯:૩૦ વાગ્યે રાજસ્થાનમાં આર્મીનાં લડાઈ કેમ્પમાં ફરજ બજાવતા શહીદ રવિન્દ્ર કુમાર અવદેશકુમાર પાસવાનની શ્મશાન યાત્રા નીકળી હતી, તેઓ તારીખ ૧૯/૯/૨૦૨૨ ના રોજ રાજસ્થાનમાં આર્મી સેન્ટર ખાતે લડાઈના અભ્યાસ દરમિયાન લાંશ નાયક રવિન્દ્ર કુમાર અવદેશકુમાર પાસવાન ભારતીય થલ સેના સિગ્નલ રેજીમેન્ટના જવાનનું દુઃખદ અવસાન થયું હતું. જેમની સ્મશાન યાત્રા રાષ્ટ્રીય સન્માન સાથે સિગ્નલ રેજીમેન્ટના વડાની આગેવાની હેઠળ તારીખ ૨૧/૯/ ૨૦૨૨ ના બુધવારે સવારે જામનગર શહેરમાં નવાગામ ઘેડ તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

જેમાં ગુજરાત માજી સૈનિક સંગઠન સેવા ફાઉન્ડેશનના મહેશ સોનગરા ઉપ પ્રમુખ, મુકેશભાઇ ગોહિલ મહામંત્રી, વસંતભાઈ કાનાણી, સહિત અનેક માજી સૈનિકો, તથા માજી સૈનિક સંગઠન સેવા ફાઉન્ડેશનના મિડિયા સેલ પ્રતિનિધિ પ્રદિપસિંહજી રાઠૌર, નવાગામ ઘેડના સ્થાનિક લોકો અને જામનગર આર્મી સેન્ટરથી જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહીને શહિદ થયેલા રવિન્દ્ર કુમાર અવદેશકુમાર પાસવાનને સલામી આપી હતી અને માજી સૈનિકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Hit and Run Case : થરાદમાં હિટ એન્ડ રન કેસ : ટ્રક નીચે કચડાતા...

બનાસકાંઠા થરાદમાં હિટ એન્ડ રન : ટ્રક નીચે કચડાતા માતાનું મોત : પુત્ર ગંભીર Hit and Run Case : બનાસકાંઠા જિલ્લાના થરાદના રેફરલ ત્રણ રસ્તા નજીક...

Tribals Protest : નિમંત્રણ કાર્ડમાં આદિવાસીને બદલે વનવાસી શબ્દ લખતા જાગૃત આદિવાસીઓનો વિરોધ

વલસાડ Tribals Protest : પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર- ધરમપુર દ્વારા ઉદ્દઘાટન સમારોહ નિમંત્રણ કાર્ડમાં વલસાડ જિલ્લાના ધરમપુર-કપરાડા તાલુકાના આદિવાસીઓને વનવાસી તરીકે શબ્દનો ઉલ્લેખ કરતાં ટેલીફોનીક...

Congress Leader Joined AAP : 35 વર્ષ કોગ્રેસમાં સેવા આપનાર અમદાવાદનાં દિગ્ગજ નેતા ‘આપ’માં...

અમદાવાદ Congress Leader Joined AAP : ગુજરાત કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા. કોંગ્રેસની પહેલી હરોળના દિગ્ગજ નેતા કોંગ્રેસ ગુહમંત્રી પૂર્વ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us