Saturday, October 8, 2022

Home તાજા સમાચાર Marathon Player : દિશા ધોડિયા સમાજ ભવન નિર્માણ સ્થળની મુલાકાતે મેરેથન પ્લેયર અને ટ્રેનર પધાર્યા

Marathon Player : દિશા ધોડિયા સમાજ ભવન નિર્માણ સ્થળની મુલાકાતે મેરેથન પ્લેયર અને ટ્રેનર પધાર્યા

0
Marathon Player : દિશા ધોડિયા સમાજ ભવન નિર્માણ સ્થળની મુલાકાતે મેરેથન પ્લેયર અને ટ્રેનર પધાર્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરત

દિશા ધોડિયા સમાજ ભવન નિર્માણ સ્થળની મુલાકાતે મેરેથન પ્લેયર અને ટ્રેનર પધાર્યા.

Marathon Player : મહુવા તાલુકાના વસરાઈ સ્થિત ભવ્ય નિર્માણ થનાર ધોડિયા સમાજ ભવનના શિલાન્યાસ બાદ હાલ મહાનુભાવોની મુલાકાતનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે સમાજ ભવન સ્થળની મુલાકાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેરેથોન અને હાલ બેંગ્લોર સ્થિત ટ્રેનર ડો.ભૂમિકા પટેલ હમવતન લસણપોર આવતા તેમણે વસરાઈ ખાતે સાકાર પામનાર સાંસ્કૃતિક ભવન સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી.

મુલાકાત દરમ્યાન સમાજના અગ્રણીઓ એ પ્રોજેક્ટ વિશે વિસ્તુત જાણકારી આપી સ્થળ નિરીક્ષણ કરાવ્યું હતું.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Modi Government : મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકારની ચોતરફ તૈયારી, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આ વસ્તુઓનો વારો
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Mobile Ban At Duty : ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, કર્મચારીઓને આઉટસોર્સ કરવા નવા નિયામકનો આદેશ. Mobile Ban At Duty...

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...

Cocaine Nabs : મુંબઈ એરપોર્ટ પર અંદાજિત રૂપિયા 9.8 કરોડનું કોકેન જપ્ત

મુંબઈ મુંબઈ એરપોર્ટ પર અંદાજિત 9.8 કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું. Cocaine Nabs :એડિસ અબાબાથી ઈથિયોપિયન એરલાઈન્સની ફ્લાઈટ મારફતે એક પ્રવાસી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us