
વડાલી ઈડર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર નો પ્રચંડ પ્રચાર.
28 વડાલી ઇડર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર રમણલાલ વોરા આજે વડાલી તાલુકા ના પૂર્વ વિભાગ ના થેરાસના તથા રાણેલી તથા વડગામડા તથા થુરાવાસ સહિત ના ગામડાઓ માં વસતા લોકો નો સંપર્ક કરી સભાઓ કરી ભાજપ માં મતદાન કરવા ની અપીલ કરી હતી..છેલ્લા ચાર ટર્મ કરતા વધુ સમય થી ધારાસભ્ય અને મંત્રી અને વિધાનસભા ના અધ્યક્ષ સહિત ની જવાબદારી નિભાવી ચૂકેલ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર રમણલાલ વોરા એ આજે મત માગ્યા હતા.ત્યારે વડાલી વિભાગ ના પૂર્વ ના ગામો માં ભાજપ ના ઉમેદવાર ને ભારે સમર્થન મળી રહ્યું છે.
.લોકો મોટી સંખ્યા માં ભેગા પણ થાય ત્યારે રમણલાલ વોરા ઇડર વડાલી ની સીટ જીતશે કે નહીં એતો મતદારો જ નક્કી કરશે..આજ ના પ્રચાર માં તાલુકા પંચાયત ના પ્રમુખ તથા માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય ભાઈ પટેલ તથા ભંડવાલ ગામ ના સરપંચ નરેશ ભાઈ પટેલ સહિત સ્થાનિક ભાજપ ના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે રમણલાલ વોરા ગત વિધાનસભા ની ચૂંટણીઓ માં દસાડા બેઠક પર થી ચૂંટણી લડ્યા પરંતુ ત્યાં તેમની હાર થઈ હતી ત્યારે આજે મીડિયા સાથે ની વાતચીત કરતા રમણલાલ વોરા એ જણાવ્યું હતું કે….