Saturday, October 8, 2022

Home ગુજરાત Bronze Medal in Javelin Throw : સૈનિક સ્કુલ બિલવણ (વાડી)ના મોહનિયા પીન્ટુને એથેલેટિક્સમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ

Bronze Medal in Javelin Throw : સૈનિક સ્કુલ બિલવણ (વાડી)ના મોહનિયા પીન્ટુને એથેલેટિક્સમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ

0
Bronze Medal in Javelin Throw : સૈનિક સ્કુલ બિલવણ (વાડી)ના મોહનિયા પીન્ટુને એથેલેટિક્સમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરત

સૈનિક સ્કુલ બિલવણ (વાડી)નું ગૌરવ

11 ખેલમહાકુંભ રાજ્ય કક્ષાએ:- સૈનિક સ્કુલ બિલવણ (વાડી)ના મોહનિયા પીન્ટુભાઇ રમસુભાઈ એથેલેટિક્સમાં ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.

Bronze Medal in Javelin Throw : 11 માં ખેલમહાકુંભ અંતર્ગત નડિયાદ ખાતે રાજ્ય કક્ષાએ એથેલેટિક્સ સ્પર્ધામાં સૈનિક સ્કુલ બિલવણ (વાડી) માંથી કુલ 5 ખેલાડીઓ પસંદગી પામેલ હતા. તે પૈકી મોહનિયા પીન્ટુભાઇ રમસુભાઈ ગામ:ઊંડાર તા: ધાનપુર જી: દાહોદના રહેવાસીએ રાજ્ય કક્ષાએ ભાલા ફેંકમાં તૃતીય સ્થાન સાથે બ્રોન્ઝ મેડલ મેળવી સૈનિક સ્કૂલ બિલવણનું તથા સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું. તે બદલ સુરત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા શાળા પરિવાર વતી સ્કૂલના કોચ શ્રી પ્રતિકભાઈ.એ.ચૌધરી અને પી ટી ટીચર શ્રીમતી યોગિતાબેન. એસ. ગામીતને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Modi Government : મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકારની ચોતરફ તૈયારી, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આ વસ્તુઓનો વારો
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Gujarat Election : ગુજરાતના મચ્છઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા રાજકોટ પ્રવાસે

રાજકોટ https://youtu.be/nl2nddWMYso રાજકોટ જીલ્લાના ધોરાજીમા ગુજરાત રાજ્યના મચ્છઉદ્યોગ પશુ પાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા પ્રવાસે આવ્યા Gujarat Election : હાલ ગુજરાત રાજ્યમા લગભગ વિધાન સભાની ચૂંટણીના...

Death or Murder : મૃતક યુવાનને ન્યાય મળે એ માટે ગ્રામજનો દ્વારા ઉમરપાડા મામલતદારને...

ઝઘડિયા https://youtu.be/WRBQ2yoDZmU ઉમરપાડા મામલતદારને મૃતક યુવાન સંજયભાઈ રમેશભાઈ વસાવાને ન્યાય આપવા બાબત કલેક્ટર, ગુજરાતના રાજ્યપાલ અને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું. Death or Murder :વાડવા ગામના...

Navratri 2022 : પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ ગોધરા ખાતે નવરાત્રીનું ભવ્ય...

પંચમહાલ Navratri 2022 : પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ, ગોધરા ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના આયોજક ગોધરાના...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us