Saturday, October 8, 2022

Home વિડિઓઝ Muharram Festival : વડાલી તાલુકાના બાબસર ગામે મહોરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

Muharram Festival : વડાલી તાલુકાના બાબસર ગામે મહોરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

0
Muharram Festival : વડાલી તાલુકાના બાબસર ગામે મહોરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા

વડાલી તાલુકાના બાબસર ગામે મહોરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

Muharram Festival : મુસ્લિમ સમાજના તહેવાર જેવા કે મોહરમની ગુજરાતભરમા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડાલી તાલુકાનું નાનકડું ગામ બાબસર પણ બાકાત નથી. કરબલા ખાતે ઇસ્લામ ધર્મના ગુરુ હજરત પયગમ્બરના નવાસાએ સાહીદી વહોરી તે નિમિતે મહોરમ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડાલી તાલુકાના બાબસર ગામે પણ મહોરમની ઉજવણી કરવામાં આવી હતી.

વડાલી PSI વિશાલ પટેલ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. સાથે વડાલી શહેરમા પણ બન્દોબસ્ત રાખી પેટ્રોલિંગ કરાયું હતું.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...

Wildlife Conservation Week : ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામમાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવાયો

ભરૂચ ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામમાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવ્યો 2 જી ઓક્ટોબર : ઝઘડિયા તાલુકાના કુંવર પરા ગામમાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવ્યો જેમાં...

Navratri 2022 : શહેરા તાલુકાના ચાંદણગઢ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

પંચમહાલ https://youtu.be/YyQ50mJlucw Navratri 2022 : શહેરા તાલુકાના ચાંદણગઢ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે ઘૂમીને માઁની આરાધના કરી હતી. અહીં ગરબા મહોત્સવની ખોડિયારનું મંદિર આવેલું...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us