Saturday, October 8, 2022

Home ગુજરાત બનાસકાંઠા Police Arrested : પાલનપુર તાલુકા પોલીસે બે નાસતા ફરતા આરોપી અમીરગઢથી ઝડપ્યા

Police Arrested : પાલનપુર તાલુકા પોલીસે બે નાસતા ફરતા આરોપી અમીરગઢથી ઝડપ્યા

0
Police Arrested : પાલનપુર તાલુકા પોલીસે બે નાસતા ફરતા આરોપી અમીરગઢથી ઝડપ્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસે બે આરોપી અમીરગઢથી ઝડપ્યા

Police Arrested : પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા- ફરતા પ્રોહીબીશન ગુનાના બે આરોપીઓને અમીરગઢ નજીકથી ઝડપી પાડ્યા છે. પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ દરમિયાન બંને ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને અમીરગઢ મુકામેથી પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલી કે, અમીરગઢ બોર્ડર તરફથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી હેમંત પ્રવિણચંદ્ર પુરોહિત અને પ્રકાશચંદ્ર મોહનલાલ ટાંક (બંને રહે. રાજસ્થાન) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પાલનપુર તાલુકા પોલીસે હાથ ધરી છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Diesel Shortage : બનાસકાંઠા જિલ્લાના એચપી પેટ્રોલ પમ્પો ઉપર ડીઝલની અછત

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના એચપી પેટ્રોલ પમ્પો ઉપર ડીઝલની અછત Diesel Shortage : બનાસકાંઠા જિલ્લાના તમામ હિન્દુસ્તાન પેટ્રોલિયમના પંપ પર ડીઝલનો પુરવઠો ત્રણ દિવસથી ન આવતા હાલાકી...

Accidental News : ઓટો રિક્ષા અને ટ્રક અથડામણમાં 7ના મોત, 7 ગંભીર રીતે ઘાયલ.

રાષ્ટ્રીય ઓટો રિક્ષા અને ટ્રક અથડામણમાં 7ના મોત, 7 ગંભીર રીતે ઘાયલ. Accidental News : ગુજરાતના વડોદરામાં ઓટો રિક્ષા અને ટ્રેલર ટ્રક વચ્ચે અથડામણમાં કુલ 7...

T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે...

ક્રિકેટ વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us