Saturday, October 8, 2022

Home ગુજરાત અરવલ્લી Patrakar Ekta Parishad : અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાનું અધિવેશન યોજાયું

Patrakar Ekta Parishad : અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાનું અધિવેશન યોજાયું

0
Patrakar Ekta Parishad : અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાનું અધિવેશન યોજાયું
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

અરવલ્લી

અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાનું અધિવેશન યોજાયું.

Patrakar Ekta Parishad : મોડાસા પત્રકાર એકતા પ્રમુખ પરિષદના પ્રદેશ લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડવાના માર્ગદર્શન હેઠળ પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ૩૩ જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકાની કારોબારીની રચના પૂર્ણ થતાં જીલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ રણાની આગેવાનીમાં જિલ્લાના તમામ હોદ્દેદારો જિલ્લાના તમામ પત્રકારોનું એક અધિવેશન રવિવારના રોજ મોડાસા નગરપાલિકા ટાઉનહોલમાં યોજયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકાર માત્ર એપરિષદ સાથે જોડાઈ જઈ નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડવાએ પણ સંગઠન નું મહત્વ સમજાવી સ્વચ્છ પત્રકારત્વ વિશે ઉપસ્થિત પત્રકારમીત્રોને સમજણ આપી હતી.

આ સિવાય કાર્યક્રમમાં ઉપસ્થિત મોડાસા નગરપાલિકા પ્રમુખ તમામ જલપાબેન ભાવસારે પણસંગઠિત બનેલા પત્રકારોને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલે પણ અરવલ્લી જિલ્લા પત્રકાર પરિષદ તમામ હોદ્દેદારો અને ઉપસ્થિત તમામ પત્રકારોને અનેક શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને ભગવાન શામળિયાનો ફોટોગ્રાફ્સ તેમજ ભગવાનનો ખેસ મોમેન્ટો સ્વરૂપે આપવામાં આવ્યા હતા

સિવાય પ્રદેશ સ્તરેથી ઉપસ્થિત ૨૩ થી વધારે મહેમાનોનું સ્વાગત જિલ્લા ના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ચા બિસ્કિટ પીવાના પાણી, જ્યુસ અને કાર્યક્રમ ના અંતે સ્વરૂચી ભોજનની સવલત પુરી પાડવામાં આવી રાજયમા હતી.

ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના નેજા હેઠળ અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ વિપુલભાઈ રણાની સમગ્ર હોદ્દેદારોની ટીમે ભારે જહેમત ઉઠાવી રાજ્યમાં સૌપ્રથમ અધિવેશન બોલાવી પત્રકાર એકતા પરિષદનો ડંકો વગાડી દીધો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ વિપુલભાઈ રણા, ઉપ પ્રમુખ શૈલેષભાઇ પંડવા, અમીત ઉપાધ્યાય, જય દીપ ભાટિયા, ઋત્વિક સોની સહિતની ટીમને વિશેષ બિરદાવવામાં આવી હતી.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Modi Government : મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકારની ચોતરફ તૈયારી, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આ વસ્તુઓનો વારો
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Allegations Against AAP: દિલ્હીમાં વીજળી સબસિડીમાં શું ખોટું છે, AAP સરકાર પર શું છે...

રાષ્ટ્રીય દિલ્હીમાં વીજળી સબસિડીમાં શું ખોટું છે, AAP સરકાર પર શું છે આરોપો દિલ્હીમાં વીજળી સબસિડીમાં શું ખોટું છે, AAP સરકાર પર શું છે આરોપો; આખી...

Bharat Jodo Desh Bachao : ભારત જોડો દેશ બચાવો અંતર્ગત રાધનપુર કોંગ્રેસની ચિંતન બેઠક...

બનાસકાંઠા ભારત જોડો દેશ બચાવો અંતર્ગત રાધનપુર કોંગ્રેસની ચિંતન બેઠક યોજાઈ. Bharat Jodo Desh Bachao : તા.02/10/2022 ના રોજ વારાહી મુકામે રાધનપુર વિધાનસભા કોંગ્રેસની ચિંતન બેઠક...

Death during Garba : ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત,હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ...

રાષ્ટ્રીય મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત, પુત્રને હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ મોત. Death during Garba: આ પહેલા,...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us