Saturday, October 8, 2022

Home ગુજરાત અરવલ્લી Patrakar Ekta Parishad : મોડાસા સર્કિટ હાઉસ ખાતે તાલુકાની પત્રકાર એકતા પરિષદ મિટીંગ યોજાઈ

Patrakar Ekta Parishad : મોડાસા સર્કિટ હાઉસ ખાતે તાલુકાની પત્રકાર એકતા પરિષદ મિટીંગ યોજાઈ

0
Patrakar Ekta Parishad : મોડાસા સર્કિટ હાઉસ ખાતે તાલુકાની પત્રકાર એકતા પરિષદ મિટીંગ યોજાઈ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

અરવલ્લી

Patrakar Ekta Parishad : પત્રકાર એકતા પરિષદ મોડાસા તાલુકાની મિટીંગ મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી

જેમાં મોડાસા તાલુકાના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા પરિષદના દરેક સભ્ય નોધણી અનુસંધાને ફોર્મ ભરી ચકાસણી કરી. અને તમામ ફોર્મ જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે.

પ્રમુખ ભરતભાઇ કડિયા, ઉપપ્રમુખ નરેશભાઇ ભરવાડ, મહામંત્રી ભરતભાઇ ભાવસાર, મહામંત્રી સૌરભ ત્રિવેદી, ખજાનચી બકોરભાઇ પટેલ,
આઇ.ટી.સેલ, નીતિન પંડયા અને સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમીરભાઇ બલોચ પ્રદેશ પત્રકાર એકતા પરિષદ કારોબારી સભ્ય અને સાબરકાંઠા પ્રભારી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ હોદ્દેદારોને નિમણુકપત્ર આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : તો આ છે ગુજરાતમાં કેજરીવાલની યોજના, ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Accused Nabs : અરવલ્લી LCB એ ગણતરીના કલાકોમાં જ ચાકુ મારનાર ઈસમને ઝડપી પાડ્યો

અરવલ્લી ચાકુ મારનાર અજાણ્યા ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના હવાલે કર્યો Accused Nabs : અરવલ્લી એલસીબી પીઆઇ સીપી વાઘેલા અને શામળાજી પીએસઆઇ વી વી...

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...

Bribery Case : બનાસકાંઠાના વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ 50000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. Bribery Case : એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us