Saturday, October 8, 2022

Home ગુજરાત સાબરકાંઠા President Election : ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખની વરણી કરાઈ

President Election : ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખની વરણી કરાઈ

0
President Election : ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખની વરણી કરાઈ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા

ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખની વરણી કરાઈ

President Election : ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ તરીકે પ્રતાપરાય કેદારભાઈ બારોટની વરણી કરવામાં આવી. ઈડર તાલુકાના (મઉ) ની સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતા સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પ્રતાપરાય કેદારભાઈ બારોટ નિષ્ઠાવાન અને પ્રામાણિક અને અજાતશત્રુ રહ્યા છે. ઈડર સત્તાવીસ બ્રહ્મભટ્ટ સમાજના મહામંત્રી ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા કારોબારી સભ્યો તથા સમાજના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Public Health Center : પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

પંચમહાલ https://youtu.be/ICLXwQi4140 પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા સામૂહિક આરોગ્ય...

GRD Jawan Death : ડીસાના ઝેરડામાં GRD જવાનને કરંટ લાગતાં અકાળે મોત

બનાસકાંઠા ડીસાના ઝેરડામાં જી.આર.ડી. જવાનને કરંટ લાગતાં અકાળે મોત GRD Jawan Death : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતાં જીતેન્દ્રસિંહ વાઘેલા જી.આર.ડી. માં ફરજ...

Navratri 2022 : પાંચમાં નોરતે મુકતાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ મચાવી ધૂમ

પંચમહાલ પાંચમાં નોરતે મુકતાનંદ સોસાયટીમાં ખેલૈયાઓએ મચાવી ધૂમ. Navratri 2022 : ગોધરા શહેરમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવ 2022 ના થનગનાટ વચ્ચે નવરાત્રી મહોત્સવના પાંચમાં દિવસે તારીખ ૩૦...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us