Saturday, October 8, 2022

Home તાજા સમાચાર Gujarat Election : આગામી વિધાનસભાની ચૂંટણી માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સ

Gujarat Election : આગામી વિધાનસભાની ચૂંટણી માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સ

0
Gujarat Election : આગામી વિધાનસભાની ચૂંટણી માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરત

ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન, સુરત.

Gujarat Election :શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ બપોરેે ૩ વાગે, મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી પ્રસ્થાન કરી ઉધના – રિંગ રોડ – સહારા દરવાજા – કરણી માતા ચોક શિવાજીની મૂર્તિ પાસે – આઈ માતા ચોક – ખેતેશ્વર ચોક – પુણા પાટિયા – ચંદ્રમણિ રાજપૂત સમાજની વાળી સુધી મહારેલી અને સાંજે ૫ વાગેથી ચંદ્રમણિ દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજવાળી, સુરતમાં જિલ્લા સ્તરનું ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષત્રિય સમાજની એકતાનું જિલ્લા સ્તરનું શક્તિ પ્રદર્શન કરવામા આવી રહ્યો છે, દરેક ક્ષેત્રમા (રાજકીય, વ્યવસાયિક, શેક્ષણિક અને રોજગારીક) સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચથી લઇને સાંસદ સુધી પ્રતિનિધિત્વ જાેઈશે.

આવનારી વિધાનસભાની ચૂંટણીમા જે પાર્ટી સમાજના પ્રભુત્વ વાળા વિધાનસભાઓમા સમાજને ઉમ્મેદવારી આપશે એમની સાથે સમાજ જાેડાશે અને ઉમ્મેદવારોને વિજયી બનાવશે. ટિકિટો નહિ મડે તો પણ સમાજ ના ઉમ્મેદવારને અપક્ષમા ઉમ્મેદવારી અપાવી વિજયી બનાવીશું. સુરતની સાથે સાથે આવનારા દિવસોમા તારીખ ૩૧ જુલાઈ આણંદ, ૭ ઓગસ્ટ જૂનાગઢ, ૧૪ ઓગસ્ટ અમદાવાદમા ક્ષત્રિય એકતા મહા રેલી અને મહા સંમેલનનું આયોજન કરી રહ્યા છે અને સમાજને ન્યાય અને અધિકાર અપાવીશું. ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારતની સ્થાપના માટે અમે ૫૬૭ રજવાડા સમર્પિત કર્યા અને આજે સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામા આવ્યું છે, હવે અમારી એકતાજ અમને રજવાડા /રિયાસતો (વિધાનસભાઓ) પાછા અપાવી શકે છે અને લોકતંત્ર અને લોકશાહીમા રજવાડા પાછા મેળવવા ચુનાવી પ્રક્રિયાથી સમાજને પ્રસાર થવું પડશે અને ૨૫ થી ૩૦ પરસેન્ટ સુધીની દાવેદારી તમામ ચુનાવોમા નોધાવીશું અને લઈશુ પણ. રાજનૈતિક પાર્ટિયોં હંમેશ જાતિગત સમીકરણોના આધારે ચુનાઓમા ટિકિટોના વિતરણ કરતી આવી છે, હવે ક્ષત્રિય સમાજનું જાતિગત સમીકરણ ગામડે ગામડે સ્થાપિત થયું છે, હવે તો અમે પ્રતિનિધિત્વના હકદાર છીએ, અમને ન્યાય અને અધિકાર મેળવીને જ જંપીશું. એટલે ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરી, માથાઓ ગણાવી, રોટી વ્યવહાર કરાવી, સમાજમા પડેલા ફાંટાઓ દૂર કરી, ભાઈયોની ટાંગ ખેંચવાનું બંધ કરી સમાજને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરી રહ્યા છીએ. દરેક ક્ષેત્રમા સમાજનું સર્વાંગી વિકાસ એજ ધ્યેય અને એજ વિકલ્પ.

રિપોર્ટર : મિતેષ પાંડવ

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : તો આ છે ગુજરાતમાં કેજરીવાલની યોજના, ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Swine Flue Outbreak : કોરોના બાદ સ્વાઈન ફ્લુનો દબદબો,24 કલાકમાં ચાર લોકો ઝપેટમાં આવ્યા

રાષ્ટ્રીય કોરોના બાદ સ્વાઈન ફ્લુનો દબદબો,24 કલાકમાં ચાર લોકો ઝપેટમાં આવ્યા Swine Flue Outbreak : વરસાદ અને વાતાવરણમાં ભેજ સાથે સ્વાઈન ફ્લૂનો પ્રકોપ પણ વધી રહ્યો...

WHO Alert : ભારતમાં કફ સિરપ બનાવતી કંપનીએ 66 બાળકોની હત્યા કરી?

નવી દિલ્હી ભારતમાં કફ સિરપ બનાવતી કંપનીએ 66 બાળકોની હત્યા કરી? WHO દ્વારા મેડિકલ એલર્ટ જારી WHO Alert : WHO એ તેના રિપોર્ટમાં આ પ્રોડક્ટ વિશે...

Mobile Ban At Duty : ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, કર્મચારીઓને આઉટસોર્સ કરવા નવા નિયામકનો આદેશ. Mobile Ban At Duty...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us