Saturday, May 21, 2022

Home તાજા સમાચાર Life in Danger : વડાલી બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરથી લોકોના જીવ જોખમમાં, તંત્ર ધોર નિંદ્રામાં

Life in Danger : વડાલી બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરથી લોકોના જીવ જોખમમાં, તંત્ર ધોર નિંદ્રામાં

0
Life in Danger : વડાલી બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરથી લોકોના જીવ જોખમમાં, તંત્ર ધોર નિંદ્રામાં
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા

વડાલી બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરથી લોકોના જીવ જોખમમાં, તંત્ર ધોર નિંદ્રામાં.

Life in Danger : અનેકવાર વાહન ચાલકો ગટરમાં પડી જવાનાં બનાવો. મોટો અકસ્માત થાય તેવી રાહ જોતું વડાલી નગરપાલિકા તંત્ર. વડાલી રેલવેસ્ટેશન રોડ પર આવેલ બજરંગપુરા વિસ્તારથી ડૉ. મણીભાઈના દવાખાને જવાનાં રોડ પર ખુલ્લી ગટરથી રહદારીઓ પરેશાન. વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શુન્ય.

વડાલી રેલવેસ્ટેશન રોડ ઉપર સોસાયટીઓ તેમજ દુકાનો તેમજ રામનગર જવામાટે રાહદારીઓ તેમજ સોસાયટીના લોકો ગાડીઓ લઈને અવારનવાર પસાર થતા હોય છે ત્યારે ડૉ મણીભાઈના દવાખાને વળવાના એન્ટ્રી પરજ ખુલ્લી ગટરમાં લોકોને પડી જવાનો ભય.

કેટલાય લોકો ગટરમાં પડવાથી ઈજાગ્રસ્ત થાય છે પણ જવાબદાર વિભાગના પેટનું પાણી હલતું નથી પ્રજાનું જે થાઉં હોય એ થાય આપણે તો આજ રીતે કામ કરીશુ. જવાબદાર વિભાગ દ્વારા સત્વરે ગટર બંદ કરવામાં આવસે કે પછી લોકોને આવી રીતેજ મુસીબતનો સામનો કરવો પડશે તે હવે આવનારો સમય બતાવશે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us