
જામનગર
આજે મકર સંક્રાંતિ ઉતરાણ ના દિવસે જામનગર શહેરમાં પશુ પક્ષી માટે બચાવ કેમ્પ યોજાયા.
Rescue Camps :મકર સંક્રાંતિ ઉતરાણ ના દિવસે આખા ય દેશ મા લોકો આ પર્વ ને ધામ ધુમ થી ઉજવે છે આજે દાન પુણ્ય નું ખુબ મહત્વ છે અને પતંગ ચગાવવા નું પણ લોકો ને મજા આવે છે અને ઉત્સવ જેવું માને છે આ કારણો થી અનેક જગ્યાએ મુંગા પંખીઓ પતંગની દોરીથી ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા પણ જોવા મળે છે રાજ્ય સરકાર એ કરુણા અભિયાન અંતર્ગત સેવા કેન્દ્ર શરૂ કરેલ સાથે અનેક એનજીઓ દ્વારા પણ આજે કેમ્પ યોજાયા હતા ત્યારે સાત રસ્તા સર્કલ પાસે રાંદલ નગર પાસે બાલા હનુમાન મંદિર પાસે સેવા કેન્દ્ર શરૂ કરેલ જેમાં શહેરના સ્થાન પર થી કબુતરો ઘાયલ થયેલા આવેલ જેની સારવાર કરેલ અને અન્ય અબોલ જીવો ની પણ સારવાર કરેલ હતી.આ સેવા કેન્દ્ર ની મુલાકાત જામનગર 78 ના ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ ભાજપના શહેર પ્રમુખ ડો વિમલભાઈ કગથરા અને અનેક લોકો એ લિધેલ હતી.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા