Saturday, May 21, 2022

Home ક્રાઇમ Big Robbery : હિંમતનગરના સોનીના ઘરમાં થઈ ચોરી, રકમ જાણીને થશો હેરાન !

Big Robbery : હિંમતનગરના સોનીના ઘરમાં થઈ ચોરી, રકમ જાણીને થશો હેરાન !

0
Big Robbery : હિંમતનગરના સોનીના ઘરમાં થઈ ચોરી, રકમ જાણીને થશો હેરાન !
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા

Big Robbery : હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા એક સોનીના ઘરમાંથી અંદાજિત એક કરોડની ચોરી થઈ છે. મહેતાપુરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સોનીને ત્યાં ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. ભાઈના દીકરાના લગ્નમાં પરિવાર રાજસ્થાન ગયો અને તસ્કરોએ ઘરમાં હાથ સાફ કરી ગયા.

ઘરના ટેરેસની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત એક કરોડથી વધુની મતાની તસ્કરો ચોરી કરી ગયા. સાબરકાંઠા એલ.સી.બી, એસ.ઓ.જી એ ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us