
ગુજરાત
આજે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું છે. જાણો કયા જિલ્લામાં કેટલું પરિણામ?
SSC Result 2023 : સુરતનુ – ૭૬.૪૫%, મોરબીનુ – ૭૫.૪૩%, બોટાદનુ -૭૩.૩૯%, રાજકોટનુ – ૭૨.૭૪ %, ભાવનગરનુ – ૬૯.૭૦%, જામનગરનુ – ૬૯.૬૫%, સુરેન્દ્રનગરનુ – ૬૯.૪૨%, કરછનુ – 68.71%, ગાંધીનગરનુ – ૬૮.૨૫%, દેવભુમી દ્વારકાનુ – ૬૭.૨૯%, ડાંગનુ ૬૬.૯૨% આ પ્રમાણે બધાજ જીલ્લાનુ પરિણામ આવ્યુ. સૌથી સારુ પરિણામ સુરત જીલ્લાનુ આવ્યું.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો
World Museum Day : 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ – ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’