
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગર પાલિકાના ઉપ પ્રમુખને હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન નિધન પામ્યા.
મુસ્લિમ સમાજના નામી આગેવાન, ભારતીય જનતા પાર્ટી નો નામી ચહેરો રફીક ચૌહાણ નું નિધન
ધ્રાંગધ્રા લઘુમતી મોરચા ને વર્ષો થી બળ પૂરું પાડતા રફીક ચૌહાણ ની વિદાય થી મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી.
ધ્રાંગધ્રા ભાજપ નો જાણીતો અને લાડીલો ચહેરો યુવાન વયે ઓચિંતી વિદાય લેતા શહેર ભાજપ માઁ શોક મગ્ન.
0