Saturday, October 8, 2022

Home ગુજરાત ભાવનગર Gambler Arrested : મેધરાજ સીનેમા સામે જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા.

Gambler Arrested : મેધરાજ સીનેમા સામે જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા.

0
Gambler Arrested : મેધરાજ સીનેમા સામે જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા.
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

મેધરાજ સીનેમા સામે જાહેર રોડ પર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા.

Gambler Arrested : મહુવા શહેરના મેધરાજ સીનેમા પાસે જાહેર રોડ પર સટૃીટલાઈટના અંજવાણે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા. મહુવા પંથકનો પોલીસ સ્ટાફ જુગાર અંગે પેટૃોલીંગમા હતો. તે દરમ્યાન રીલાઈન્સ પેટૃોલ પંપ પાસે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે અહિથી આગળ મેધરાજ સીનેમાની સામે સટૃીટલાઈટના અંજવાણે અમુક ઈસમો ભેગા મળી ને ગોળ કુંડાળુ વળીને હાર જીત નો જુગાર રમી રહયા છે.

તે હકીકતના આધારે મહુવા પોલીસે તે જગ્યા પર રેડ કરતા ત્રણ ઈસમ રુપીયા ૭૮૫૦ ના મુંદા માલ સાથે અને જુગાર સાહિત્ય સાથે જડપાયા હતા, મહુવા પોલીસે જુગાર ઘારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Murder Case : દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનના પિતાની પથ્થર-ધોકા મારી કરપીણ હત્યા

બનાસકાંઠા દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનના પિતાની પથ્થર-ધોકા મારી કરપીણ હત્યા રાત્રે ખેતરમાં રખોપું કરવા નિકળેલા યુવકની અજાણ્યા હે શખ્સ હત્યા કરી દાંતીવાડાના ડેરી ગામમાં રાત્રે ખેતરે...

Police Patrolling : મહુવા પોલસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે. એચ. સરવૈયા દ્વારા જાહેર...

ભાવનગર મહુવા પોલસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે. એચ. સરવૈયા દ્વારા જાહેર માર્ગો પર પેટ્રોલીંગ Police Patrolling : આજ રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પામેલ...

Congress Leader Joined AAP : 35 વર્ષ કોગ્રેસમાં સેવા આપનાર અમદાવાદનાં દિગ્ગજ નેતા ‘આપ’માં...

અમદાવાદ Congress Leader Joined AAP : ગુજરાત કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા. કોંગ્રેસની પહેલી હરોળના દિગ્ગજ નેતા કોંગ્રેસ ગુહમંત્રી પૂર્વ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us