Saturday, May 21, 2022

Home ક્રાઇમ GST Department : ભાવનગર GST વિભાગે હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન બે વાહનો ઝડપી પાડ્યા

GST Department : ભાવનગર GST વિભાગે હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન બે વાહનો ઝડપી પાડ્યા

0
GST Department : ભાવનગર GST વિભાગે હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન બે વાહનો ઝડપી પાડ્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

GST Department : ભાવનગર જીએસટી વિભાગે હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન બે વાહનો ઝડપી પાડ્યા. ભંગાર ભરેલા બે શંકાસ્પદ વાહનોને રોકી તપાસ કરતા ઈ-બિલ સહીતના પુરાવા નહી મળતા કરાઈ કાર્યવાહી. તળાજા રોડ બુધેલ ચોકડી પાસે થી ભંગાર ભરીને એક આઈસર ટેમ્પો અને ટ્રક ઝડપાયા.

બીલ સહિતના આધાર પુરાવાની માંગણી કરતા જે પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી બંને વાહનોને બહુમાળી ભવન ખાતે આવેલ જી.એસ.ટી કચેરી ખાતે આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us