Monday, June 27, 2022

Home તાજા સમાચાર Upleta Alert: ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ માંથી પાણી છોડવાની જાહેરાત

Upleta Alert: ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ માંથી પાણી છોડવાની જાહેરાત

0
Upleta Alert: ઉપલેટા તાલુકાના  વેણુ-2 ડેમ માંથી પાણી છોડવાની જાહેરાત
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ઉપલેટા (રાજકોટ):-

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ-2 ડેમ માંથી તા. 15 મે રવિવારના રોજ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

જેમાં ડેમમાં રિપેરિંગની કામગીરી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સરકારમાં રજુવાત કરવામાં આવી હતી

ત્યારે રજૂઆત બાદ મંજૂરી મળતા ડેમમાંથી અંદાજિત 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું વિગતો સામે આવી છે

આગામી 15 મી મે ના રોજ સવારે 11:00 વેણુ 2 ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે


જેમાં વેણુ 2 ડેમ ના હેઠ વસમાં આવતા ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા, ગણોદ સહિતના ઉપલેટાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

આ સાથે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ગામો કે જે ભાદર કાંઠાના ગામો છે તેમને પણ આ સાથે એલર્ટ કરવામાં આવ્યા છે

આ સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે લોકોએ આ દરમિયાન નદીના પટમાં ન જવું અને નદીના પટમાં રહેલ તમામ વસ્તુઓ અને ઢોરઢાંખર ખસેડી લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે

બાઈટ:- જે.એમ. રાખસિયા – સિંચાઈ અધિકારી, ઉપલેટા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Thief Nabs : ભાવનગર LCB એ મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો

ભાવનગર સીદસર રોડ પર આવેલા મંદિર ચોરીમાં થયેલી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક ઇસમને LCB પોલીસે ઝડપી લીધો Thief Nabs : ભાવનગર લોકલ ક્રાઇમ...

Crime News : ડીસાના વાસડા ગામે ખેતરનો ઝાંપો બંધ કરવાનું કહેતા પતિ-પત્નીને માર માર્યો

બનાસકાંઠા ડીસા તાલુકાના વાસડા ગામે ખેતરનો ઝાંપો બંધ કરવાનું કહેતા પતિ- પત્નીને માર માર્યો પિતા અને બે પુત્ર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરીયાદ દાખલ Crime News :...

Accidental Death : મહુવા બારડોલી રોડ પર અકસ્માતમાં બાઇક સવાર બે ના મોત

સુરત https://youtu.be/NgqIA-G9CR0 Accidental Death : મહુવા બારડોલી રોડ પર અકસ્માતની ઘટના બની હતી. મોડી સાંજે વરસાદ શરૂ થતાં વરસાદ સમયે બે બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us