
ગુજરાત
વંદેભારત એક્સપ્રેસ અકસ્માત : ભેંસોના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મુંબઈથી અમદાવાદ આવી રહેલી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો
ટ્રેનને 4 ભેંસો અથડાઇ હતી, આગળના ભાગને નુકસાન થયું હતું.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા નોંધાઈ ફરિયાદ
Vande Bharat Express Accident : વટવા નજીક મુંબઈથી અમદાવાદ આવતી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ટ્રેનને એકસાથે 4 ભેંસો અથડાઇ હતી. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ હતી. પરંતુ આ ઘટનામાં ભેંસોના માલિકો વિરુદ્ધ ભારતીય રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ગતરોજ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
એકાએક 4 ભેંસો ટ્રેનની સાથે અથડાતાં ટ્રેનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ આ ઘટનામાં લોકોને જાનહાનિ ન થતાં મુસાફરોએ હાંશકારો અનુભવ્યો હતો. તમામ મુસાફરો તેમના મુકામે સુરક્ષિત પહોંચી ગયા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Viral Video : બારડોલી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Attack on Youngster : ઝઘડિયાના યુવાન પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી રોકડા રૂપિયા લઈને ફરાર
T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક
PFI News Updates : પીએફઆઈના સભ્યો યુવાનોને બ્રેઈનવોશ કરતી આવી ટ્રેનિંગ આપે છે