Saturday, October 8, 2022

Home ગુજરાત પંચમહાલ Competitions : કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Competitions : કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

0
Competitions : કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Competitions : ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સ્થાપના દિન તારીખ 17 સપ્ટેમ્બર થી માનનીય ઉચ્ચ શિક્ષણ કમિશનરના પત્રના અનુસંધાનમાં ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત તારીખ 21 ના રોજ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, જ્યારે તારીખ 22 ના રોજ પ્રથમ ચરણમાં નિબંધ સ્પર્ધા જ્યારે દ્વિતીય ચરણમાં પોસ્ટર પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજાઈ ગયો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. શ્રીમતી ડો. સ્નેહા આર વ્યાસ તથા પ્રો અજીતસિંહ ચૌહાણ તથા વિવિધ વિદ્યાર્થીઓના સહકારથી પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યા છે ત્યારે આવનારા સમયમાં સ્લોગન કોમ્પિટિશન અને ઇનોવેશન અંગેના વિવિધ કાર્યક્રમો અને ડિબેટ સ્પર્ધા પણ યોજાનાર છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

+1
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Navratri 2022 : ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં પૂર્વ ધારાસભ્ય ગરબે ઘૂમ્યા

બનાસકાંઠા ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં પૂર્વ ધારાસભ્ય ગરબે ઘૂમ્યા રાજકીય આગેવાનોએ રાસ- ગરબાની રમઝટ માણી Navratri 2022 : ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં...

Bribery Case : બનાસકાંઠાના વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ 50000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. Bribery Case : એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં...

Accidental Death : મહુવાના ભવાની માતાના મંદીર પાસે ST બસ પાછળ લેતા સર્જાયો અકસ્માત

ભાવનગર Accidental Death : મહુવા શહેરના ભવાની માતાના મંદીર પાસે ST બસ પાછળ લેતા થયો અકસ્માત, મહુવામા મોરારી બાબુની સપ્તાહ પૂર્ણ કરી ઘરે જઇ રહ્યા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us