
એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ.
રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી દારૂની પ્રવૃતિ વાળા કાર્ગો એકતાનગર , મચ્છુનગર તથા અંજાર પો.સ્ટે . વિસ્તારોમાં કોમ્બીંગ કરી વિદેશી તથા દેશી દારૂ બનાવતા તેમજ વેચાણ કરતા ઈસમો ને પકડી પાડી ને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે .
( ૧ ) રંજનબેન બાબુ ઠાકોર રહે . કાર્ગો એકતાનગર ગાંધીધામ
( ૨ ) નિબેન ચંદુભાઈ ઠાકોર રહે . કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 3 ) જીવણ વીરા કોલી રહે . ઇન્દીરાનગર ઝુંપડા મચ્છુનગરની બાજુમાં ગાંધીધામ
( ૪ ) શાંતિબેન રાજુભાઇ કોલી રહે . ઇન્દીરાનગર મચ્છુનગરની બાજુમાં ગાંધીધામ
( ૫ ) પ્રડાશગોપાલભાઈ ધેડા રહે . રોટરીનગર ગાંધીધામ
( ૬ ) અશોક પરબતભાઇ ધેડા રહે.સેક -૭ પ્લોટ નં -૨૬૪ , ગાંધીધામ
( ૭ ) મેરાભાઈ હાજાભાઈ રબારી રહે.મોડવદર તા . અંજાર આમ કુલે દેશી દારૂ લિટ૨-૬૬ કી.રૂ. ૧૩૨૦ / – તથા આથો લિટ૨ ૧૦૦૦ કી.રૂ. ૨૦૦૦ / – તથા વિદેશી દારૂની બોટલ નંગ -૫ ડી.રૂ. ૧૮૫૦ / – નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫૦૦૦ / -તથા મો.સા. નંગ -૦૧ કિ.રૂ .૪૦૦૦૦ / પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.
*આ સફળ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે*